કહેવત કથા | Kahevat Katha
Sabras
કહેવત એ લોકજીવનનો મધુકોશ અને જ્ઞાનકોશ છે. એક વાક્યમાં ઘણુંબધું કહેવાઈ જાય એ છે કહેવત પણ આજના સમયમાં જયારે લોકો ગુજરાતી માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી પડી જાય. આથી અમે ખુબ રસપ્રદ રીતે કહેવતો સમજાવીને લોકોને ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ કરવા માંગીએ છે જેથી લોકો કહેવતોને રોજિંદા જીવનમાં પણ વાપરતા થાય.Proverbs are the nectar and wisdom of folk life. They enrich language by...